અમદાવાદના જુહાપુરામાં સ્થાનિક લોકોએ ડ્રગ્સ પેડલરની ધોલાઈ કરી

  • 2 years ago
અમદાવાદના જુહાપુરામાં એમડી ડ્રગ્સનું ગેરકાયદેસર રીતે વેચાણ કરતા એક ડ્રગ પેડલરને સ્થાનિક લોકોએ પકડી પાડી જાહેર રસ્તા ઉપર માર માર્યો હતો.

Recommended