ડુપ્લીકેટ માર્કશીટનું કૌભાંડ

  • 2 years ago
વિદેશમાં મોકલવાની માર્કશીટમાં ચેડા કરીને ડુપ્લીકેટ માર્કશીટ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે..
એલિસબ્રિજ પોલીસે 3 આરોપીની ધરપકડ કરીને ડુપ્લીકેટ માર્કશીટ જપ્ત કરી છે..
વિદેશ જવાની ઘેલછામાં વિદ્યાર્થીઓ કેવી રીતે આ ટોળકીનો ભોગ બને છે...
જોઈએ આ અહેવાલમાં..

Recommended