ઈઝરાયલ-પેલેસ્ટાઈન વચ્ચે યુદ્ધ છેડાયુ, ગાઝામાં બારૂદી ગદર

  • 2 years ago
ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચે છેલ્લા 4 દિવસથી સતત યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ છે. જેમાં અત્યાર સુધીમાં પેલેસ્ટાઈનના અનેક નાગરિકો મોતને ભેટ્યા છે, તો હજારો ઈઝરાયલીઓના જનજીવનને અસર થઈ છે.

Category

🗞
News

Recommended