ઓસર્યા પાણી, વધી પરેશાની| જ્યાં થતી ખેતી...ત્યાં વહી નદી

  • 2 years ago
વરસાદના વિરામ બાદ ધીમે-ધીમે ભરાયેલા પાણી ઓસરવા લાગ્યા છે, પરંતુ આ સાથે જ લોકોની પરેશાની પણ વધી ગઈ છે. જ્યાં એક સમયે ખેતી થતી હતી, ત્યાં આજે નદી વહેવા લાગી છે. જ્યારે પાણી ઓસરવા સાથે રસ્તામાં ઠેર-ઠેર ખાડાઓનું સામ્રાજ્ય છવાઈ ગયુ છે.

Category

🗞
News

Recommended