રથયાત્રા માટે ગજરાજ પણ થઈ ચૂક્યા છે તૈયાર

  • 2 years ago
145મી રથયાત્રા શરૂ થઈ છે ત્યારે રથયાત્રામાં ગજરાજનો પણ ખાસ મહિમા હોય છે. રથયાત્રામાં ભક્તો દર્શનનો લહાવો લઈ રહ્યા છે. 18 ગજરાજની પરંપરા પણ આ વર્ષે કાયમ જોવા મળે છે.

Recommended