રાજકોટમાં પતિએ પત્નીના પ્રેમીને રહેંસી નાંખ્યો

  • 2 years ago
રાજકોટ શહેરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિને ટિલી લગાડતી વધુ એક ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે દોઢસો ફૂટ રીંગ રોડ પર પત્નીના પ્રેમીને બોલાવી છરીના ઘા ઝીંકી હત્યા નીપજાવી પતિ ફરાર થઈ જતાં પોલીસે આરોપીને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.

Recommended