કચ્છમાં ડ્રોનથી ટપાલની ડિલિવરી

  • 2 years ago
દેશ આધુનિક અને ડીજીટલ બની રહ્યો છે, સૌ પ્રથમ વખત ડ્રોનથી ટપાલ સેવા શરૂ કરવા માટે કચ્છ જિલ્લામાં સર્વે હાથ ધરવામાં આવ્યો છે. આ માટે દિલ્હીથી 4 અધિકારીઓ કચ્છ આવ્યા છે. જેમના દ્વારા ડ્રોનથી ટપાલ સેવાની શકયતાને તપાસવામાં આવી રહી છે.

Category

🗞
News

Recommended