સી.આર.પાટીલ આજે ફરી રાજકોટની મુલાકાતે

  • 2 years ago
ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ રાજકોટની મુલાકાતે છે. સાગર ફાઉન્ડેશનના સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવમાં હાજરી આપશે. આજે ફરી સી.આર.પાટીલ અને પૂર્વ CM રૂપાણી એક મંચ પર જોવા મળશે. રેસકોર્ષ ગ્રાઉન્ડ પર સમૂહ લગ્નોત્સવનું આયોજન કરાયું છે.