ભારત જોડો યાત્રા બ્રેક બાદ ફરી શરૂ, આજે યૂપી-ગાઝિયાબાદમાં એન્ટ્રી

  • last year
કન્યાકુમારીથી કાશ્મીર સુધી શરૂ થયેલી કોંગ્રેસની 'ભારત જોડો યાત્રા' મંગળવારે ઉત્તર પ્રદેશમાં પ્રવેશ કરશે. રાહુલ ગાંધી દિલ્હીના કાશ્મીરી ગેટ વિસ્તારમાં સ્થિત હનુમાન મંદિરથી પદયાત્રા કરીને બપોરે ગાઝિયાબાદની લોની બોર્ડરથી યુપીમાં પ્રવેશ કરશે. આ દરમિયાન કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી પણ તેમની સાથે ત્રણ દિવસની યાત્રામાં સામેલ થશે. રાહુલને યૂપીમાં ખેડૂત નેતા રાકેશ ટિકૈતનું સમર્થન મળ્યું હતું.