યુપીના રાજ્યપાલ આનંદીબેન આજે સુરતની મુલાકાતે હતા

  • 2 years ago
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને યુપીના રાજ્યપાલ આનંદીબેન આજે સુરતની મુલાકાતે હતા. આ દરમિયાન તેમણે એક સૂચક નિેવેદન આપ્યુ હતુ.