જયેશ રાદડિયાની અધ્યક્ષતામાં બેઠક યોજાશે

  • 2 years ago
રાજકોટમાં આજે લેઉવા પટેલ સમાજની બેઠક છે. પૂર્વ મંત્રી જયેશ રાદડિયાની અધ્યક્ષતામાં બેઠક યોજાશે. ખોડલધામના નરેશ પટેલ સહિત ટ્રસ્ટી હાજર રહેશે.

Recommended