મોબાઈલથી થતા નુકશાન

  • 4 years ago
મોબાઈલમાં સતત ગેમ રમ્યા કરવાથી મા - બાપનો વિનય ચૂકાય જાય, ભણવામાં ચિત્ત ન ચોંટે અને ભણવાની ઈચ્છા ના થાય. મોબાઈલની લતથી આવા બીજા ક્યાં નુકશાન થાય છે એ જાણવા માટે નિહાળો આ વિડિયો...

To know more please click on:

Gujarati: https://www.dadabhagwan.org/books-media/videos/gujarati/mobilenu+vyasan/