જાણો ડાયબિટીસના દર્દીઓને "શુગર ફ્રી ટેબલેટ" થી થતા 6 નુકશાન

  • 5 years ago
જે લોકો ડાયબિતીજના રોગી છે તેના માટે ખાંડની જગ્યા શુગર ફ્રી ટેબલેટ લેવાનો ચલન શરૂ થઈ ગયું છે. આ ટેબલેટ શુગર ફ્રી હોતા પણ કોઈ પણ વસ્તુમાં મિઠાસ લઈ આવે છે તેમાં કેલોરી પણ નહી હોય છે. તેથીઆ ડાયબિટીજ કે શુગરના દર્દીઓ માટે ખૂબ કાનની હોય છે. તેનો ઉપયોગ તેજીથી વધી રહ્યું છે, પણ શું તમે
જાણો છો કે તેનો વધારે સેવનથી કેટલાક ગંભીર નુકશાન પણ થઈ શકે છે. આવો જાણીએ શુગર ફ્રી ટેબલેટથી થતા નુકશાન