આપ સૌ નાગરીકોનો ગુજરાત પોલીસ આભાર વ્યક્ત કરે છે | કોરોના |

  • 4 years ago
કોરોના સામે લડવામાં લોકડાઉન દરમ્યાન જ્યારે ગુજરાત પોલીસ નાગરીકોની સેવામાં હતી ત્યારે આપ સૌએ જે સાથ સહકાર આપ્યો તે બદલ આપ સૌ નાગરીકોનો ગુજરાત પોલીસ આભાર વ્યક્ત કરે છે.
હજુ પણ જ્યાં સુધી રસી ના મળે ત્યાં સુધી આપણે ફરિજયાત માસ્ક પહેરીને સાવચેતી સાથે કોરોના સામે લડતા રહેવુ પડશે.

Category

📚
Learning

Recommended