તારક મેહતા કા ઊલટા ચશ્મા ફેમ ટપુ એટલે કે ભવ્ય ગાંધી દિવ્ય ભાસ્કર ડોટ કોમના સ્પેશિયલ શૉ માય સક્સેસ સ્ટોરીમાં ટપુએ ખૂલીને વાત કરી બાળપણથી માંડી ફિલ્મ અભિનેતા સુધીની સફરની એક એક વાત જણાવી ટપુએ રિયલ લાઈફમાં કરેલા તોફાનોને પણ વાગોળ્યા તેમણે કહ્યું કે, નાનપણમાં તે ખૂબ જ અળવીતરો હતો ભાઈના ઓડિશન વખતની એક ક્ષણને પણ તેમણે યાદ કરી આ ક્ષણ જ તેમને રિલ લાઈફ સુધી લઈ આવી છે આ ઈન્ટરવ્યૂમાં ટપુએ પ્રારંભિક તબક્કાના સંઘર્ષ વિશે પણ કેટલીક અજાણી વાત કરે છે
Category
🥇
Sports