સુરતના જ્હાંગીરાબાદ સહિતના વિસ્તારોમાં લોકો સ્વયંભૂ જાગૃતિ દાખવી રહ્યાં છે સોસાયટીમાં લોકો એકઠા થઈને ન બેસે તે હેતુથી બેસવાના બાંકડાને ઊંધા કરી દેવામાં આવ્યાં છે સોસાયટીમાં જ ચિલડ્રન પાર્ક,સ્વિમિંગ પૂલ સહિતની સુવિધાઓને પણ બંધ કરી દેવામાં આવી છે કોરોના વાઈરસ સામે લોકો દ્વારા દાખવવામાં આવતી જાગૃતિને અન્ય લોકો પણ સરાહનિય પગલું ગણાવી રહ્યાં છે સાથે ઘર બહાર નીકળવાનું ટાળી રહ્યાં છે
Category
🥇
Sports