• 5 years ago
રાજકોટ:જગ વિખ્યાત વીરપુરમાં આવેલા જલારામ બાપાના મંદિરનું અન્નક્ષેત્ર કોરોના વાઇરસને કારણે 22 માર્ચે બંધ રહ્યું છે જલારામ બાપાએ ‘દેને કો ટુકડા ભલા લેને કો હરિ નામ’ના સુત્રને જીવનમંત્ર બનાવ્યું હતું કોઈ પણ દાન વગર 200 વર્ષથી અવિરતપણે ભૂખ્યાને ભોજન આપવામા આવી રહ્યપં છે 200 વર્ષ પછી આજે 22 માર્ચના રોજ મંદિરનું અન્નક્ષેત્ર બંધ રાખવામાં આવ્યું છે

Category

🥇
Sports

Recommended