• 5 years ago
વીડિયો ડેસ્કઃ બોલિવૂડ અને હોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરાએ એક મેગેઝિન માટે ફોટોશૂટ કરાવ્યું હતું જેનાં ફોટા પ્રિયંકા ચોપરાએ તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કર્યા હતાં આ ફોટોશૂટમાં પ્રિયંકા ચોપરાનો બોલ્ડ અંદાજમાં જોવા મળી હતી પ્રિયંકા ચોપરા અપકમિંગ મૂવી ધી વ્હાઇટ ટાઇગરમાં જોવા મળશે

Category

🥇
Sports

Recommended