Speed News:લોકસભામાં કોંગ્રેસના સૂપડા સાફ થયા બાદ સોનિયાના બોલ,લડાઈમાં પીછેહઠ નહીં કરું

  • 5 years ago
Speed Newsમાં જોઈશું અત્યાર સુધીના મહત્વના તમામ સમાચારો માત્ર 3 મિનિટમાંસોનિયા ગાંધીએ રાયબરેલીની જનતાને પત્ર લખ્યો છેઆ પત્રમાં સોનિયા ગાંધીએ લખ્યું છે કે લડાઈ ગમે તેવી લાંબી ભલે હોય પણ હું પીછેહઠ નહીં કરુંઆ ઉપરાંત અન્ય મહત્વના સમાચારો પણ જોઈશું