Speed News: મહારાષ્ટ્રમાં ભાજપ પ્રમુખ ચંદ્રકાન્ત પાટિલે કહ્યું કે- અમે સરકાર બનાવીશું નહીં

  • 5 years ago
વીડિયો ડેસ્કઃમહારાષ્ટ્રમાં ભાજપ પ્રમુખ ચંદ્રકાન્ત પાટિલે કહ્યું કે- અમે સરકાર બનાવીશું નહીં આ પહેલાં પાટિલ રાજ્યપાલ ભગતસિંઘ કોશ્યારીને મળ્યા હતા આ સાથે જ પાટિલે વધુમાં કહ્યું કે, ભાજપ અને શિવસેનાને જનાદેશ મળ્યો હતો જેથી સાથે મળીને કામ થઇ શકે પરંતુ શિવસેનાએ જનાદેશનું અપમાન કર્યું છે જો તેઓ NCP અને કોંગ્રેસ સાથે સરકાર બનાવવા ઇચ્છતા હોય તો તેમને અમારી શુભેચ્છા છે

Recommended