વડોદરા શહેરના પ્રતાપનગર રોડ પર આવેલું ન્યુ હોરીઝોન્સ ચાઈલ્ડ ડેવલપમેન્ટ સેન્ટર. જ્યાં એક વેપારીએ પોતાનું 4 વર્ષનું બાળક ઓછું બોલતું હોવાથી સ્પીચ થેરાપી ઈમ્પ્રુવમેન્ટ માટે મૂક્યો હતો. પરંતુ આ ચાઈલ્ડ ડેવલપમેન્ટ સેન્ટરમાં માસૂમ સાથે કેવું વર્તન કરવામાં આવ્યું તે પહેલા સીસીટીવી જોઈ લઈએ.
અહીં માસૂમ બાળક રડવા લાગતા સેન્ટર હેડ ડૉક્ટર મીરા અને તેની આસિસ્ટન્ટ પૂજાએ બાળક સાથે અમાનવીય વ્યવહાર કર્યાનો અને માસૂમને પ્રેમથી સમજાવવાના બદલે ખૂણામાં બેસાડી ધમકાવવામાં આવ્યો હોવાનો બાળકની માતાએ આરોપ લગાવ્યો છે. સાંભળી લઈએ બાળકની માતાને.
સમગ્ર ઘટનામાં ગુજરાત બાળ આયોગ ચાઈલ્ડ ડેવલપમેન્ટ સેન્ટરના સંચાલકોને સમન્સ પાઠવશે. સાથે જ સંસ્થાના સંચાલકો અને કર્મચારીઓને રૂબરૂ બોલાવીને નિવેદન પણ નોંધશે. સીસીટીવી ફુટેજના આધારે પોલીસે સેન્ટરના હેડ ડોક્ટર મીરા અને આસિસ્ટન્ટ પીજા વિરૂદ્ધ જુવેનાઈલ જસ્ટિસ એક્ટ મુજબ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી.

Category
🗞
News