મહેસાણામાં નેશનલ હાઈવે ઓથોરિટીએ બુદ્ધિનું ફૂંક્યું દેવાળું. બેદરકારીના કારણે શિવાલા સર્કલ નજીક બ્રિજનું કામ અટક્યું. હેવી વીજ લાઈન પસાર થતી હોવા છતા બ્રિજનું શરૂ કર્યું હતુ કામ. બ્રિજના સ્ટ્રક્ચર બાદ યાદ આવી હેવી વીજ લાઈન. મહેસાણા શહેર કોંગ્રેસના નેતા ભૌતિક ભટ્ટ હાઈકોર્ટમાં કરશે પીઆઈએલ
Category
🗞
News