• 2 days ago
ભાવનગરમાં રેગિંગકાંડને લઈ એંટી રેગિંગ કમિટીની બેઠક મળી. આરોપ બાદ ચાર વિદ્યાર્થીઓને કરી દેવાયા સસ્પેન્ડ. વિદ્યાર્થીઓને ઈંટરશીપ કમ્પલીશન સર્ટિ ન આપવાનો નિર્ણય. ચારેય વિદ્યાર્થીઓના કોલેજમાં જમા અન્ય સર્ટિફિકેટ ન આપવાનો નિર્ણય

Category

🗞
News

Recommended