બાળકો સાથે મિત્ર જેવો વ્યવહાર કેવી રીતે કરી શકાય?

  • last year
બાળકોના મિત્ર થઈને રહેવાથી તેમની સાથે આપણા સંબંધ સુધારે છે. આપણે બાળકોના મિત્ર થઈને કઈ રીતે વ્યવહાર કરવો જોઈએ? શું આપણે મિત્રની જેમ વ્યવહાર કરીશું તો તે પણ આપણી સાથે મિત્રની જેમ રહેશે?

Recommended