વીડિયો ડેસ્કઃ દિવ્ય ભાસ્કર ડોટકોમના પેરેન્ટિંગ કાર્યક્રમમાં આજે ડૉ આશિષ ચોક્સીને ઘણાં માતા-પિતાનો સવાલ છે કે, તેમના બાબાળકને બોલતાં કેવી રીતે શીખવાડી શકાય? અને માતા-પિતાએ શું કરવાથી બાળકોનો સ્પીચ એરિયા પાવરફૂલ થાય? ડૉ આશિષ ચોક્સી તેના વિશે વાત કરશે
Category
🥇
Sports