સુરતમાં બાળકી રમતા-રમતા બાલ્કનીમાંથી નીચે પટકાઈ
- last year
સુરતના પાંડેસરામાં ચોંકાવનારી ઘટના બની છે. જેમાં ઘટનામાં ત્રીજા માળની બાલ્કનીમાંથી પાંચ વર્ષની બાળકી પટકાતા મોત થયુ છે. બાળકી રમતા-રમતા બાલ્કનીમાંથી નીચે પટકાઈ
હતી. તથા બાળકી નીચે પડતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી. જેમાં હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ બાળકીનું મોત થયુ છે.
હતી. તથા બાળકી નીચે પડતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી. જેમાં હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ બાળકીનું મોત થયુ છે.