સુરતમાં બાળકી પર શ્વાને કર્યો હુમલો

  • last year
સુરતમાં શ્વાનના આતંકથી બાળકી ઈજાગ્રસ્ત થઈ છે. બાળકીના ગાલ પર બચકું ભર્યું હતું અને બાળકીને સારવાર માટે લઈ જવાઈ હતી. અન્ય સમાચારમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શ્વાન ખસીકરણ માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરાયો છે. છતાં શ્વાનનો આતંક એમનો એમ. અન્ય સમાચારમાં રાજકોટમાં ડિમોલેશનની કામગીરીનો વિરોધ નોંધાવવામાં આવ્યો છે. તો યૂપીના કાનપુરમાં કાતિલ ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે. આ સહિતના તમામ મહત્ત્વના સમાચાર.

Recommended