MCD ચૂંટણી, તમારી પાસે મોકો, કટ્ટર ઇમાનદાર પાર્ટીને કરો મતદાન: CM કેજરીવાલ

  • 2 years ago
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પરિવાર સાથે મતદાન કરવા માટે મતદાન કેન્દ્ર પહોંચ્યા, જ્યાં તેમણે પોતાનો મત આપ્યો.