શહેરા ભાજપના ઉમેદવાર જેઠાભાઇ ભરવાડે મતદાન કર્યું

  • 2 years ago
શહેરા ભાજપના ઉમેદવાર જેઠાભાઇ ભરવાડ મતદાન મથક ખાતે પરિવાર સાથે મતદાન કરવા પહોંચ્યા હતા. જેઠાભાઇ ભરવાડે અણીયાદના લાલસરી મતદાન મથક ખાતે પરિવાર સાથે મતદાન કર્યું હતું. જેઠાભાઇ ભરવાડ શહેરા બેઠકના ભાજપના ઉમેદવાર છે.