બનાસકાંઠાની શાળાનો વિદ્યાર્થી દિવના દરિયામાં ડૂબ્યો

  • 2 years ago
બનાસકાંઠાની શાળાનો વિદ્યાર્થી દિવના દરિયામાં ડૂબતા મોત થયુ છે. જેમાં લાખણીના જસરાની શાળાના વિદ્યાર્થીનું ડૂબતા મોત થયુ છે. તેમજ અદ્વૈત વિદ્યામંદિર સ્કૂલના વિદ્યાર્થીઓ દિવ

પ્રવાસે ગયા હતા. તેમાં ધો.10માં અભ્યાસ કરતા વિદ્યાર્થીનું મોત થયુ છે. વિદ્યાર્થીનો દરિયામાં મોત પહેલાનો વીડિયો સામે આવ્યો છે. તથા લાખણીના જસરાની શાળાનો વિદ્યાર્થી દિવના

નાગવા બીચ દરિયામાં ડૂબતા મોત થયુ છે.

Recommended