તેલે દઝાડયાં: સિંગતેલના ભાવમાં ભાડકો

  • 2 years ago
સિંગતેલમાં આગઝરતી બેકાબૂ તેજીથી વધુ રૂ.70ના તોતિંગ ભાવ વધારો થતા નવા સિંગતેલ ડબ્બાના ભાવ રૂ.3000ની રેકોર્ડ ઊંચાઇએ પહોંચ્યા હતા. તેલના જથ્થાબંધ વેપારીઓએ જણાવ્યું કે છેલ્લાં પાંચ વર્ષમાં આટલા ઊંચા ભાવ જોવા મળ્યા નથી.