ખાદ્યતેલના ભાવમાં ફરી વધારો

  • 2 years ago
ખાદ્યતેલના ભાવમાં ફરી વધારો નોંઘાયો છે. સીંગતેલમાં એક મહિનામાં રૂ.250નો વધારો. સીંગતેલના ડબ્બાનો ભાવ રૂ.2670એ પહોંચ્યો છે. કપાસિયા તેલમાં એક મહિનામાં રૂ.245નો વધારો નોંધાયો છે. કપાસિયા તેલના ડબ્બાનો ભાવ રૂ.2610એ પહોંચ્યો છે.