બંગાળની ખાડીમાં તોફાન 'અસાની', ફ્લાઇટ રદ

  • 2 years ago
બંગાળની ખાડીમાં તોફાન 'અસાની' એક ગંભીર ચક્રવાતમાં ફેરવાઈ ગયું છે. તેની અસર પણ કેટલાક રાજ્યોમાં વર્તવાની શરૂ થઇ ગઇ છે.......તો બીજી બાજુ વાવાઝોડાના કારણે દશ જેટલી ફ્લાઇટ રદ કરાઇ છે. જોઇએ કઇ કઇ ફ્લાઇટ રદ થઇ છે. અને ક્યાં ક્યા અસાની અસર વર્તાવાનું શરૂ કર્યું છે...