2852 ગ્રામ પંચાયતોમાં નહીં યોજાય ચૂંટણી

  • 2 years ago
ગુજરાતમાં 2,352 ગ્રામપંચાયતોની મુદ્દત આગામી 15મી એપ્રિલે પૂર્ણ થાય છે. તે સિવાય ગતવર્ષે નવેમ્બરમાં વિભાજનથી અસ્તિત્વમાં આવેલી નવી 500થી વધુ ગ્રામ પંચાયતોમાં પણ 4 મહિનાથી ચૂંટણી થઈ શકી નથી. આ તમામ 2,852 ગ્રામ પંચાયતોમાં સામાન્ય ચૂંટણી એપ્રિલના ત્રીજા ચોથા સપ્તાહે યોજાવાની હતી. પરંતુ, રાજ્ય ચૂંટણી આયોગે આ પંચાયતોની ચૂંટણી છ મહિના ટાળવા વિચારણા શરૂ કરી છે.

Recommended