દિલ્હીના CM કેજરીવાલ ગુજરાતમાં: અલગ અલગ સમાજના લોકો સાથે કરશે ચર્ચા

  • 2 years ago
દિલ્હીના CM કેજરીવાલનો ગુજરાત પ્રવાસનો બીજો દિવસ. આજે સવારે શાહીબાગ સ્વામિનારાયણ મંદિરે કરશે દર્શન. બપોરે અલગ અલગ સમાજના લોકો સાથે કરશે ચર્ચા.