• 5 years ago
મહેશ વસાવાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ અને ભાજપ બન્ને અમારી માટે સરખા છે કોંગ્રેસના કે ભાજપના ઉમેદવારને મત આપવા અંગે કોર કમિટીની બેઠકમાં નિર્ણય લેવાશે બીટીપીની 24 માર્ચના રોજ કોર કમિટીની બેઠક મળવાની છે બીજી તરફ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું છેકે, રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપના ત્રણેય ઉમેદવારોની જીત નિશ્ચિત છે ભાજપના એકપણ ધારાસભ્યો ક્રોસ વોટિંગ નહીં કરે, કોંગ્રેસ દ્વારા ખોટો પ્રચાર કરવામાં આવી રહ્યો છે બીટીપી અને એનસીપી ભાજપના ઉમેદવારને મત આપશે

Category

🥇
Sports

Recommended