• 5 years ago
બૉલિવૂડ એક્ટ્રેસ સારા અલી ખાન હાલ સોશિયલ મીડિયામાં ઘણી જ એક્ટિવ રહે છે તેના ફેન્સને પણ સારાના વીડિયોઝ અને ફોટોઝની રાહ રહે છે હાલ સારા બનારસમાં તેની અપકમિંગ ફિલ્મનું શૂટિંગ કરી રહી છે જેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે માથા પર તિલક અને ગળામાં ફૂલનો હાર પહેરી સારા વિશ્વનાથ મંદિર પરિસરનો નજારો બતાવી રહી છે અને તેના ફેન્સને ત્યાંની ફેમસ વસ્તુઓ બતાવી રહી છે

Category

🥇
Sports

Recommended