સુરત:કડોદરા વરેલી તળાવ નજીક આવેલા કુબેર પેલેસમાં આજે વહેલી સવારે ગેસ બોટલ બ્લાસ્ટ બાદ એક જ પરિવારના 3 માસૂમ બાળક, એક મહિલા સહિત 5 જણા ગંભીર રીતે દાઝી ગયા હોવાનું બહાર આવ્યું છે ઘટનાની જાણ બાદ તમામ ને 108ની કડોદરા અને પલસાણા લોકેશની એમ્બ્યુલન્સમાં સ્વિમેર અને સિવિલ ખસેડાયા હતા ગેસ પર ચા બનાવવા દીવાસળી સળગાવતા જ જોરદાર બ્લાસ્ટ સાથે આગ ફાટી નીકળતા દુર્ઘટના સર્જાય હોવાનું બહાર આવ્યું છે હાલ તમામની હાલત સાધારણ હોવાનું તબીબો કહી રહ્યા છે
Category
🥇
Sports