• 5 years ago
હોળીનો ઉત્સવ જીવનને રંગીન બનાવતો,સત્ય નિષ્ઠાનો મહિમા સમજાવતો ઉત્સવ છે ભકત પ્રહલાદ નો પ્રસંગ આપણને ઘણું બધુ શીખવે છેહોળીના દિવસે ઠેરે ઠેર હોલિકા દહન કરવામાં આવે છે, તેમાં શ્રી ફળ હોમવામાં આવે છેતેવી રીતે આપણે આપણા દોષોનું દહન કરવું જોઈએ, પાણીનું એક એક ટીપું કિંમતી છેઆપણે જરુર હોય તેટલું જ પાણી વાપરવું જોઈએ હોળી - રંગોત્સવ - ફૂલદોલોત્સવ શ્રી સ્વામિનારાયણ ભગવાન મનુષ્ય સ્વરુપે હતા ત્યારે પણ તેઓ મોટા પાયે ઉજવતા હતાતેથી આજેય સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરોમાં આ ઉત્સવ ઉજવાય છેઆ ઉત્સવની પાછળ ભગવાનની સ્મૃતિ રહેવાનો હેતુ છે

Category

🥇
Sports

Recommended