વડોદરા શહેર અને જિલ્લામાં આજથી ધો-10 અને ધો-12ની પરીક્ષાનો પ્રારંભ થયો છે, ત્યારે આજે સવારે ધો-10ના વિદ્યાર્થીઓને ગુલાબનું ફૂલ આપીને પરીક્ષા કેન્દ્રોમાં એન્ટ્રી આપવામાં આવી હતી વડોદરા શહેરની ઉત્કર્ષ વિદ્યાલય ખાતે પોલીસ કર્મીઓએ વિદ્યાર્થીઓને ગુલાબનું ફૂલ આપ્યા બાદ મોઢું મીઠુ કરાવ્યું હતું વડોદરા શહેર અને જિલ્લામાં આજથી શરૂ થયેલી 10-12ની બોર્ડ પરીક્ષાઓમાં 73,668 વિદ્યાર્થીઓ ભાગ લઇ રહ્યા છે આ વર્ષે પ્રથમવાર પેપર બોક્સ ઓથેન્ટિકેશન એન્ડ ટ્રેકિંગ એપ્લિકેશનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે
Category
🥇
Sports