અમેરિકાના રાષ્ટ્રપતિની સંભવિત મુલાકાતને લઇને ગાંધી આશ્રમે તૈયારીનો ધમધમા

  • 5 years ago
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 24મી ફેબ્રુઆરીએ અમદાવાદની મુલાકાતે છે જેને લઇને એરપોર્ટથી મોટેરા સ્ટેડિયમ સુધી તડામાર તૈયારીઓ ચાલી રહી છે ગાંધી આશ્રમની મુલાકાત ટ્રમ્પ લેવાના છે કે નહીં તેની હજી સુધી કોઇ પૃષ્ટિ થઇ નથી પરંતુ સંભવિત મુલાકાતને ધ્યાનમાં રાખીને ગાંધી આશ્રમમાં તૈયારીઓનો ધમધમાટ શરૂ થઇ ગયો છે આશ્રમમાં જે-જે સ્થળ ટ્રમ્પને દર્શાવવામાં આવી રહ્યાં છે ત્યાં જરૂરી ફેરફાર કરવામાં આવી રહ્યા છે

Recommended