બાબરામાં લગ્નમાં કેનેડિયન ગોરીઓ ગરબે ઘૂમી, ફૂલેકામાં ઊંટ પર બેસી આનંદ માણ્યો

  • 5 years ago
બાબરા: બાબરામાં વાળા પરિવારના આંગણે ગત રાત્રે લગ્ન યોજાયા હતા કેનેડાથી યુવક અને યુવતીઓ વરરાજાના મિત્રો ખાસ ભારતીય પરંપરા મુજબ થતા લગ્નને માણવા આવ્યા હતા જેમાં કેનેડિયન ગોરીઓએ સાડી પહેરી ગરબા લીધા હતા તો યુવકોએ ઝભો પહેરી ગરબે ઘૂમ્યા હતા વરરાજાના ફૂલેકામાં ઊંટ પર બેસી યુવતીઓએ આનંદ માણ્યો હતો કેનેડાથી આવેલા આ મહેમાનો લગ્નની તમામ વિધિમાં જોડાયા હતા અને ભારતીય પરંપરાને નીહાળી ખુશ થયા હતા

Recommended