સુરતના અમરોલીમાં સહકારી મંડળીમાંથી તસ્કરો ત્રાટક્યા

  • 5 years ago
સુરતઃઅમરોલી સહકારી મંડળીમાં તસ્કરોએ તરખાટ મચાવતા પોલીસ દોડતી થઈ હતી પાંચ જેટલા તસ્કરોએ સહકારી મંડળીનું શટર તોડી ઘી, ચોકલેટ, ડ્રાયફ્રુટ, કોસ્મેટિક વગેરે સામાનની ચોરી કરી નાસી ગયા હોવાની પોલીસ ફરિયાદ નોંધાય છે જોકે ચોરો સીસીટીવીમાં કેદ થઈ જતા પોલીસે આગળની તપાસ શરૂ કરી છે હાલ અમરોલી પોલીસે ગુનો નોંધી CCTV ના આધારે ચોરોની ઓળખ પરેડની કામગીરી સાથે વધુ તપાસ શરૂ કરી છે

Recommended