દાઉદનો ખાસ અને મોસ્ટ વોન્ટેડ ગેંગસ્ટર એઝાઝ લકડવાલા પકડાયો

  • 4 years ago
મુંબઈના મોસ્ટ વોન્ટેડ એઝાઝ લકડવાલાની પટનાથી ધરપકડ કરવામાં આવી છે હાલ તેને મુંબઈ લાવાવમાં આવ્યો છે તેના પર 15 કેસ દાખલ છે તે અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમનો ખાસ માણસ માનવામાં આવે છે

આ પહેલાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની એન્ટી એક્સટોશન સેલ (AEC)એ એઝાઝ લકડવાલાની દીકરી સોનિયા લકડવાલાની જબરજસ્તી વસુલીના કેસમાં ધરપકડ કરી હતી તે તેના પિતાના કહેવાથી બાંદ્રાના એક બિલ્ડરને ધમકી આપીને વસુલાત કરતી હતી