સુલેમાનીના જનાજામાં ઇરાકી વડાપ્રધાન સહિત લાખો લોકો સામેલ 

  • 4 years ago
બગદાદમાં શનિવારે ઇરાની રિવોલ્યુશનરી ફોર્સના કમાન્ડર કાસિમ સુલેમાની અને ઇરાકી અર્ધસૈનિક દળના પ્રમુખ અબુ મહેદી મુહદ્દિસના જનાજા કાઢવામાં આવ્યા હતા મુહદ્દિસને બગદાદમાં દફનાવાયા, જ્યારે સુલેમાનીને ઇરાન લઇ જવાયા, જ્યાં તેમના હોમટાઉનમાં તેમની દફનવિધિ કરાશે તે પહેલાં બગદાદમાં સુલેમાનીના જનાજામાં લાખોની સંખ્યામાં લોકો સામેલ થયા માર્ગો પર લાગણીભર્યા દૃશ્યો જોવા મળ્યા લોકો જોર શોરથી રડી રહ્યાં હતાં અને ‘અમેરિકા મુર્દાબાદ, ઇઝરાયલ મુર્દાબાદ’નાં સૂત્રો પોકારી રહ્યાં હતાં તેમના હાથોમાં ‘અમેરિકા ઇરાક છોડો’ના બેનર-પોસ્ટર પણ હતાં

Category

🥇
Sports

Recommended