બનાસકાંઠાના તીડ આક્રમણગ્રસ્ત વિસ્તારોમાં રપ ટકા તીડનો નાશ કરાયો

  • 4 years ago
બનાસકાંઠાના તીડ આક્રમણગ્રસ્ત વિસ્તારોમાં રપ ટકા તીડનો નાશ કરાયો છે તીડના આક્રમણથી અંદાજે 6 હજાર હેકટરમાં નુકશાન થયું હોવાની સંભાવના છે આ મામલે રાજ્ય સરકાર સર્વે કરી એસડીઆરએફના ધારાધોરણ મુજબ નુકશાની સહાય ચૂકવશે આ સાથએ જ રાજ્ય સરકારે બનાસકાંઠા અને કચ્છમાં ભારત સરકારની લોકસ્ટ કંટ્રોલ કચેરીઓ કાર્યરત કરી છે

Recommended