Shree Swaminarayan Bhagwan na Pragatya ni Agahi - SHLOK

  • 5 years ago
જય શ્રી સ્વામિનારાયણ
વ્હાલા ભક્તજનો !
ઘણા બુદ્ધિજીવી લોકો ભગવાન શ્રી સ્વામિનારાયણનો અવતાર એ 'મહાપુરુષ' કે 'સમાજસુધારક' તરીકે ઓળખાવે છે. પરંતુ શ્રીવેદવ્યાસજી રચિત સ્કુંદપુરાણમાં વૈષ્ણવખંડના શ્રીવાસુદેવમાહાત્મ્યના અધ્યાય 18ના શ્લોક-42-43-44માં ભગવાન શ્રી સ્વામિનારાયણના પ્રાગટ્યનો સ્પષ્ટ નિર્દેશ આપેલો છે. આ શ્લોકોને શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના દરેક આબાલ-વૃદ્ધ-નરનારીઓએ કંઠસ્થ કરી નિત્ય સ્તુતિ-પ્રાર્થનામાં ગાન કરવા જોઈએ. અને કોઈ પ્રતિસ્પર્ધી પ્રશ્ન કરે તો તેને પણ આ શ્લોકો દ્વારા ભગવાન શ્રી સ્વામિનારાયણ એ મહાપુરુષ નહિ, પણ સ્વયં 'અવતારી પુરુષોત્તમનારાયણ' ભગવાન પ્રાગટ્ય પામ્યા તે સમજાવું જોઈએ.
સર્વાવતારી ભગવાન શ્રી સ્વામિનારાયણના પ્રાગટ્યની શ્રીવદેવ્યાસ પ્રણીત આગાહી
સ્કંદપુરાણમાં વાસુદેવ ભગવાન સૃષ્ટિના આદિકાળમાં બ્રહ્મા પાસે કરેલી પ્રતિજ્ઞા નારદને જણાવતાં કહે છે :-
मया कृष्णेन निहताः सार्जुनेन रणेषु ये ।।
प्रवर्तयिष्यन्त्यसुरास्ते त्वधर्मं यदा क्षितौ ।।४२।।
धर्मदेवात्तदा भक्तादहं नारायणो मुनिः।।
जनिष्ये कोशले देशे भूमौ हि सामगो द्विजः।।४३।।
मुनिशापान्नृतां प्राप्तानृषींस्तात तथोद्धवम्।।
ततोऽवितासुरेभ्योऽहं सद्धर्मं स्थापयन्नज।।४४।।

હે બ્રહ્મન્ ! અર્જુને સહિત મારા દ્વારા રણમાં હણાયેલાં સવાસનિક અસુરો જ્યારે પૃથ્વી ઉપર અધર્મ પ્રવર્તાવશે. ત્યારે નારાયણમુનિ એવો જે હું તે પિતા ધર્મદેવ અને માતા ભક્તિદેવી થકી પૃથ્વી ઉપર કોશલ દેશમાં સામવેદી-દ્વિજકુળ (બ્રાહ્મણકુળ)માં અવતાર ધારણ કરીશ.

હે અજ ! (ભગવાન વાત્સલ્યથી બ્રહ્માને કહે છે ઃ-) હે તાત ! સદ્ધર્મનું સ્થાપન કરતો થકો હું મુનિના શાપથી મનુષ્યત્વ પ્રાપ્ત કરેલા તે ઋષિઓનું તથા ઉદ્ધવનું અસુરો થકી રક્ષણ કરીશં. (સ્કંદપુરાણ : વૈષ્ણવખંડ : વાસુદેવ માહાત્મ્ય : 18/42-43-44)

પ્રકાશક :
1. શ્રીવેંકટેશ્વર (સ્ટીમ્) મુદ્રણાલય - મુંબઈ
2. નાગ પ્રકાશક - દિલ્હી
3. ચૌખમ્બા કૃષ્ણદાસ અકાદમી - વારાસણી
4. ગુરુમંડલ ગ્રંથમાલા - કલકતા

વેબસાઈટ લીંક :
https://archive.org/details/SkandaMahaPuranaIINagPublishers/page/n623
http://vedicreserve.mum.edu/puranas/skanda_purana/skanda_purana_02vaishnava_09vasudeva.pdf
https://www.vyasaonline.com/skanda-purana/
https://cloudup.com/cl13D7-te_E
https://sa.wikisource.org/wiki/%E0%A4%B8%E0%A5%8D%E0%A4%95%E0%A4%A8%E0%A5%8D%E0%A4%A6%E0%A4%AA%E0%A5%81%E0%A4%B0%E0%A4%BE%E0%A4%A3%E0%A4%AE%E0%A5%8D/%E0%A4%96%E0%A4%A3%E0%A5%8D%E0%A4%A1%E0%A4%83_%E0%A5%A8_(%E0%A4%B5%E0%A5%88%E0%A4%B7%E0%A5%8D%E0%A4%A3%E0%A4%B5%E0%A4%96%E0%A4%A3%E0%A5%8D%E0%A4%A1%E0%A4%83)/%E0%A4%B5%E0%A4%BE%E0%A4%B8%E0%A5%81%E0%A4%A6%E0%A5%87%E0%A4%B5%E0%A4%AE%E0%A4%BE%E0%A4%B9%E0%A4%BE%E0%A4%A4%E0%A5%8D%E0%A4%AE%E0%A5%8D%E0%A4%AF%E0%A4%AE%E0%A5%8D/%E0%A4%85%E0%A4%A7%E0%A5%8D%E0%A4%AF%E0%A4%BE%E0%A4%AF%E0%A4%83_%E0%A5%A7%E0%A5%AE
http://vedicreserve.mum.edu/skanda.htm
http://www.astrojyoti.com/puranassanskrit.htm
https://epustakalay.com/?s=skand+puran#gsc.tab=0&gsc.q=skand%20puran&gsc.page=1
http://vedicreserve.mum.edu/puranas/skanda_purana/skanda_purana_02vaishnava_09vasudeva.pdf
https://www.exoticindiaart.com/book/details/skanda-purana-23-volumes-IDF415/
https://epustakalay.com/?s=skand+puran#gsc.tab=0&gsc.q=skand%20puran&gsc.page=1

Recommended