કોલસાની ખાણમાં વિસ્ફોટ થતાં 14 લોકોનાં મોત, બે લોકો લાપતા

  • 5 years ago
ચીનમાં મંગળવારે કોલસાની ખાણમાં ધડાકો થતાં 14 લોકોના મોત તો અન્ય બે લોકો લાપતા થયા હતા આ ઘટના ગુઈઝોઉ પ્રાંતમાં આવેલા એનલોંગ કાઉન્ટીની ગ્વાંગલાંગકોલસાની ખાણમાં સર્જાઈ હતી ઘટનાની જાણ થતાં જ ત્યાં ફાયર બ્રિગેડની ટીમે પહોંચીને તત્કાળ જ રેસ્ક્યુ હાથ ધર્યું હતું આ ખાણમાં ફસાયેલા 23માંથી સાત લોકોને તોબચાવી પણ લેવાયા હોવાના સમાચાર સામે આવ્યા હતા
તમને જણાવી દઈએ કે ગયા સપ્તાહે એટલે કે 14 ડિસેમ્બરે પણ સિચૂઆન પ્રાંતમાં આવેલી કોલસાની ખાણમાં પૂર આવતાં જ ત્યાં પાંચ લોકો મરી ગયા હતા તો 13 ખાણિયાઓફસાઈ ગયા હતા

Category

🥇
Sports

Recommended