ચંદ્રયાન-2ના વિક્રમ લેન્ડરનો કાટમાળ મળી આવ્યો છે

  • 5 years ago
નાસાના દાવા અનુસાર કાટમાળના ત્રણ સૌથી મોટા ટુકડા 2x2 પિક્સલના છે નાસાએ રાત્રે લગભગ 1:30 વાગ્યે વિક્રમ લેન્ડરના ઇમ્પેક્ટ સાઇટની તસવીર જાહેર કરી અને જણાવ્યુ કે તેમના ઓર્બિટરને વિક્રમ લેન્ડરના ત્રણ ટુકડા મળ્યા છે નાસાના જણાવ્યા અનુસાર વિક્રમ લેન્ડરની તસવીર એક કિલોમીટર દૂરથી લીધી છે આ તસવીરમાં સોઇલ ઇમ્પેક્ટ પણ દેખાય છે

Recommended