ડ્રગ્સના રવાડે ચડેલા યુવાધનને અટકાવવા પોલીસની ઝુંબેશ, સ્કૂલ-કોલેજોની આસપાસચેકિંગ હાથ ધર્યુ

  • 5 years ago
વડોદરા:ડ્રગ્સના રવાડે ચઢેલા યુવાધનને અટકાવવા માટે શહેર પોલીસ તંત્ર દ્વારા ઘનિષ્ઠ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે જે ઝુંબેશના ભાગરૂપે પોલીસ તંત્ર દ્વારા વડોદરા શહેરની સ્કૂલો-કોલેજની આસપાસ આવેલા પાનના ગલ્લા, ચાની કીટલીઓ સહિત વિવિધ સ્થળોએ આરોગ્ય વિભાગની ટીમને સાથે રાખીને ચેકિંગ કરવામાં આવ્યું હતું તંત્ર દ્વારા કેટલીક દુકાનો અને કીટલીઓ ઉપર શંકાસ્પદ જણાઇ આવેલ ચિજવસ્તુઓના નમૂના લેવામાં આવ્યા હતા

Category

🥇
Sports

Recommended